ADVERTISEMENT

National

National News, India News

Get real time update about this post category directly on your device, subscribe now.

કલમ 370 હટાવવી યોગ્ય છે કે અયોગ્ય, આજે ચુકાદાની શક્યતા: સુપ્રીમ કોર્ટમાં 16 દિવસ સુધી સુનાવણી ચાલી, 5 સપ્ટેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

નવી દિલ્હી41 મિનિટ પેહલાકૉપી લિંકકલમ 370 મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો એટલે...

Read more

ગોગામેડી સાથે શૂટર રોહિતની 7 વર્ષ જૂની દુશ્મની હતી: કરણી સેનાના અધ્યક્ષ લોરેન્સ ગેંગના નિશાને કેમ હતા?, ક્રાઈમ બ્રાન્ચે જણાવી ઈનસાઈડ સ્ટોરી

જયપુર36 મિનિટ પેહલાલેખક: મનીષ વ્યાસકૉપી લિંકરાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના આરોપી બંને શૂટર્સને તેમના એક સહયોગી...

Read more

MPમાં સોમવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાશે: ધારાસભ્યોના સિક્યોરિટી ગાર્ડને પ્રવેશ નહીં; શિવરાજને મુખ્યમંત્રી બનાવવા માટે વિધિ – સુંદરકાંડ

ભોપાલએક કલાક પેહલાકૉપી લિંકમધ્યપ્રદેશમાં બીજેપી વિધાયક દળની બેઠક સોમવારે સાંજે ભોપાલ સ્થિત પાર્ટી કાર્યાલયમાં યોજાશે. આ બેઠક માટે ધારાસભ્યોને સત્તાવાર...

Read more

2022માં બેંગલુરુમાં મહિલાઓ પર સૌથી વધુ એસિડ એટેક: NCRBએ કહ્યું- 6 મહિલાઓ શિકાર બની; અમદાવાદમાં પાંચ ઘટના, દિલ્હી બીજા નંબરે

નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકનેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે દેશમાં સૌથી...

Read more

કોણ છે છત્તીસગઢના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી?: ભ્રષ્ટાચાર-વિવાદોથી હંમેશા દૂર; શાંત છબી માટે જાણીતા, અમિત શાહે કહ્યું હતું- તમને મોટો માણસ બનાવીશ

રાયપુર2 કલાક પેહલાકૉપી લિંકછત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયને બનાવવામાં આવ્યા છે. રવિવારના રોજ રાયપુરમાં યોજાયેલી બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને...

Read more

ગોગામેડીનાં હત્યારાઓ પોતાની જ ચાલાકીમાં ફસાયા: ફૌજી હરિયાણા વિશે જાણતો હતો, તેના મિત્રને આ રસ્તેથી લાવ્યો, હિસાર રેલવે સ્ટેશનથી લીડ મળી

રેવાડી3 કલાક પેહલાકૉપી લિંકહિસાર રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં બંને શૂટર નીતિન અને રોહિત જોવા મળ્યા હતા. આ પછી પોલીસની ટીમોએ...

Read more

માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને ઉત્તરાધિકારી બનાવ્યો: BSP અધ્યક્ષના નાના ભાઈનો પુત્ર છે, હાલમાં પાર્ટીનો નેશનલ કોઓર્ડિનેટર છે

લખનૌ19 મિનિટ પેહલાકૉપી લિંકબસપા પ્રમુખ માયાવતી સાથે આકાશ આનંદ લખનઉમાં પાર્ટી કાર્યાલય ખાતે બેઠકમાં પહોંચ્યા હતા.બસપા સુપ્રીમો માયાવતીએ મોટી જાહેરાત...

Read more

MPના રાજકારણમાં વધુ એક સાધ્વીની એન્ટ્રી: ઉમા ભારતીની મલ્હારા બેઠક પરથી કોંગ્રેસની રામસિયાની જીત; ભગવો પહેરીને વિપક્ષમાં દેખાશે

સંતોષ સિંહ, ભોપાલ3 કલાક પેહલાકૉપી લિંકમધ્યપ્રદેશ વિધાનસભામાં 20 વર્ષ બાદ ભગવા કપડા પહેરેલી વધુ એક સાધ્વી જોવા મળશે. ફરક એટલો...

Read more

રાયપુરમાં બપોરે 12 વાગ્યે BJP ધારાસભ્ય દળની બેઠક: ત્રણેય નિરીક્ષકો ચર્ચા કરશે; ધારાસભ્યોના સ્વાગત માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી

રાયપુર7 મિનિટ પેહલાકૉપી લિંકછત્તીસગઢના આગામી મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા ત્રણ નિરીક્ષકો રાયપુર પહોંચી ગયા છે. એરપોર્ટ પર...

Read more
Page 640 of 645 1 639 640 641 645

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?