ADVERTISEMENT

National

National News, India News

Get real time update about this post category directly on your device, subscribe now.

મણિપુરમાં IED બ્લાસ્ટમાં 4 પોલીસકર્મી ઘાયલ: 4 ડિસેમ્બરે આ જગ્યાએ જ 13 લોકો માર્યા ગયા; ઇમ્ફાલ વેસ્ટમાં પણ એકનું મોત

ઇમ્ફાલ4 કલાક પેહલાકૉપી લિંકમણિપુરમાં અજ્ઞાત બંદૂકધારીઓએ સુરક્ષાદળોના વાહન પર IED વડે હુમલો કર્યો હતો. જેમાં ચાર પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ...

Read more

હિમાચલમાં 2024નું ગ્રાન્ડ વેલકમ થશે- યુવાઓમાં થનગનાટ: મનાલી- ધર્મશાળામાં ‘ન્યૂ યર ક્વીન’ની પસંદગી કરાશે; આખી રાત ડીજે પાર્ટી ચાલશે

શિમલા30 મિનિટ પેહલાકૉપી લિંકશિમલામાં વિન્ટર કાર્નિવલ દરમિયાન રિજ પર ડાન્સ કરતા પ્રવાસીઓ. આજે રાત્રે પણ પર્યટકો આ રીતે ડાન્સ-ધમાલ કરતા...

Read more

થાણેમાં રેવ પાર્ટી પર પોલીસના દરોડા: 100 યુવક-યુવતીઓની અટકાયત, મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને દારૂનો જથ્થો મળી આવ્યો; 25 બાઇક પણ કબજે કરી

મુંબઈ6 મિનિટ પેહલાકૉપી લિંકથાણેના વડાવલી વે શોર પર રેવ પાર્ટી ચાલી રહી હતી. પોલીસે પાર્ટીનું આયોજન કરનારાઓની પણ ધરપકડ કરી...

Read more

મન કી બાતમાં મોદીએ માનસિક-શારીરિક સ્વાસ્થ્ય પર ભાર મુક્યો: સુપર સ્ટાર અક્ષયે કહ્યું- સ્ટેરોઇડ્સ લઈને શોર્ટકટથી એક્ટર્સ જેવી બોડી ન બનાવો, મોદીએ ગુજરાતની ડાયરા પરંપરાને યાદ કરી

નવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકPM મોદીએ મન કી બાતના 108મા એપિસોડમાં ફિટ ઈન્ડિયા અભિયાનની ચર્ચા કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો...

Read more

IIT-BHUની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરનારા ત્રણ અરેસ્ટ: તમામ BJPના IT સેલના મેમ્બર; ગન પોઈન્ટ પર વિદ્યાર્થિનીનાં કપડાં ઉતારાવ્યાં, વીડિયો બનાવ્યો

વારાણસી9 કલાક પેહલાકૉપી લિંકવારાણસી IIT-BHUમાં B.Techની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારના ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય ભાજપ આઈટી સેલના...

Read more

જુઓ અબુધાબીના BAPS મંદિરનો ડ્રોન વીડિયો: કલાકારી અને ભવ્યતાનો બેજોડ સંગમ છે આ સ્વામિનારાયણ મંદિર, ફેબ્રુઆરીમાં PM મોદીના હસ્તે લોકાર્પણ

11 કલાક પેહલાકૉપી લિંકસંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર થાય છે. મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2024ના...

Read more

રામ મંદિર માટે છત્તીસગઢથી 11 ટ્રક ભરીને ચોખા રવાના: CMએ રાયપુરથી ભગવો ધ્વજ બતાવીને ટ્રક રવાના કરી; ભગવાન રામને મામાના ઘરના ચોખાનો ભોગ ચઢાવાશે

રાયપુર23 મિનિટ પેહલાકૉપી લિંકરાયપુરથી 11 ટ્રક ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી હતી.ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર માટે છત્તીસગઢથી 300 ટન ચોખા...

Read more

અયોધ્યાની પહેલી ફ્લાઈટમાં હનુમાન ચાલીસાનો પાઠ કરાયો: પાઇલટે જય શ્રીરામ કહીને મુસાફરોનું સ્વાગત કર્યું; યાત્રીઓએ કહ્યું- પહેલી યાત્રા જીવનભર યાદગાર રહેશે

અયોધ્યા13 કલાક પેહલાકૉપી લિંકPM મોદીએ શનિવારે અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. દિલ્હીથી ઈન્ડિગોની પ્રથમ ફ્લાઈટ 97 મુસાફરો સાથે...

Read more

રાજ્યોના 158 બિલ કેન્દ્રમાં અટવાયેલા છે: એક વર્ષથી વધુ સમયથી 91 બિલ પેન્ડિંગ છે; રાજસ્થાન-છત્તીસગઢનું ધર્માંતરણ બિલ 17 વર્ષથી અટવાયેલું છે

નવી દિલ્હી4 મિનિટ પેહલાલેખક: અનિરુદ્ધ શર્માકૉપી લિંકકેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં રાજ્યોના 247 બિલ મંજૂરી...

Read more
Page 642 of 677 1 641 642 643 677

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?