નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
આજે દેશમાં રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિલ્હી, હરિયાણાથી લઈને કર્ણાટક-મહારાષ્ટ્ર અને ગુજરાતથી લઈને મણિપુર સુધી લોકો સવારના 4 વાગ્યાથી જ મંદિરોમાં પહોંચી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા આવેલા ભક્તોએ સરયૂ નદીમાં ડૂબકી લગાવી હતી. હનુમાન ગઢીમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર છે.
મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં રાધા-કૃષ્ણ મંદિરમાં સવારે મહા આરતી કરવામાં આવી હતી. જુહુ, મુંબઈમાં, શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જ્યારે પુરી, ઓડિશામાં સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે રામ નવમીની શુભેચ્છા પાઠવતા દરિયા કિનારે સેન્ડ આર્ટવર્ક બનાવ્યું.
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી આજે પ્રથમ રામનવમી છે. બુધવારે બપોરે 12 કલાકે અભિજીત મુહૂર્તમાં 3 મિનિટ રામલલ્લાનું સૂર્યતિલક કરવામાં આવ્યું. ભક્તો રાત્રે 11.30 વાગ્યા સુધી એટલે કે 20 કલાક સુધી દર્શન કરી શકશે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…
રામ નવમી સંબંધિત અપડેટ્સ વાંચો…
અપડેટ્સ
10:20 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
કોલકાતામાં કુમારી પૂજન થયું
કોલકાતાના દક્ષિણેશ્વર રામકૃષ્ણ સંઘ આદ્યપીઠ ખાતે રામ નવમી નિમિત્તે કુમારી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાની છોકરીઓની દેવીનો વેશ ધારણ કરી પૂજા કરવામાં આવી હતી.
10:18 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
યુપીના સીએમ યોગી આદિત્યનાથે કન્યા પૂજન કર્યું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં કન્યા પૂજા કરી હતી.


10:17 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
પીએમ મોદીએ ટેબલેટ પર રામલલ્લાનું સૂર્ય તિલક જોયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના ચૂંટણી પ્રવાસે છે. બેઠક બાદ તેમણે ટેબલેટ પર અયોધ્યામાં આયોજિત સૂર્ય તિલક સમારોહ નિહાળ્યો હતો.
06:54 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
રામલલ્લાનું સૂર્યતિલક

05:57 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
બંગાળના હાવડામાં TMC નેતાઓએ શોભાયાત્રા કાઢી
04:38 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
રામ મંદિરમાં રામલલ્લાનો દૂધથી અભિષેક
04:34 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોની ભીડ
04:33 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
ભક્તો વૈષ્ણોદેવી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા
04:32 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
બેંગલુરુના કોડાના રામા સ્વામી મંદિરમાં હવન
04:31 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
ઇસ્કોને મુંબઈમાં શોભાયાત્રા કાઢી
04:30 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓડિશામાં સેન્ડ આર્ટ બનાવ્યું
04:29 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
દિલ્હીના છતરપુરમાં નવરાત્રિના નવમા દિવસે આરતી
04:29 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
દિલ્હીના ઝંડેવાલા મંદિરમાં આરતી
04:28 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
અયોધ્યાની સરયૂ નદીમાં ભક્તોએ ડૂબકી લગાવી
04:27 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
હરિયાણાના સીએમએ ભદ્રકાળી મંદિરમાં પૂજા કરી
04:26 AM17 એપ્રિલ 2024
- કૉપી લિંક
ઇમ્ફાલના રાધા કૃષ્ણ મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું