21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગઈ કાલે I.N.D.I.A.ની બેઠક મળી હતી
NDAની બેઠકના 2 કલાક બાદ I.N.D.I.A.ની પણ બુધવારે સાંજે 6 વાગ્યે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બેઠક મળી હતી.
દોઢ કલાક ચાલેલી બેઠકમાં 19 પક્ષોના 33 નેતાઓએ ભાગ લીધો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘ફાસીવાદી શક્તિઓ સામે લડાઈ ચાલુ રહેશે, અમે યોગ્ય સમયે યોગ્ય પગલાં લઈશું જ્યારે એવું જણાશે કે ભાજપ સરકાર લોકોની ઈચ્છા પ્રમાણે યોગ્ય પગલાં નથી લઈ રહી.’