તિરુપતિ1 મિનિટ પેહલા
- કૉપી લિંક
બુધવારે સાંજે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. 150થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કાઉન્ટર પાસે 4 હજારથી વધુ ભક્તો લાઈનમાં ઉભા હતા.
ભાગદોડની તસવીરો…
સમાચાર અપડેટ થઈ રહ્યા છે…