જયપુર5 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનશે. આ કેવી રીતે થયું? અને આમાં ગણિત શું છે? જો તમારે ભજન લાલ શર્માને સમજવો હોય તો સૌથી પહેલાં તમારે આ તસવીર જોવી જોઈએ.
![ચૂંટણી જીત્યા બાદ ભાજપ કાર્યાલયના ઉંબરે માથું નમાવતા ભજનલાલ શર્મા.](https://images.bhaskarassets.com/web2images/521/2023/12/12/1890fbed-15e3-43fb-a724-a3fcdee58e4a_1702398057.jpeg)
ચૂંટણી જીત્યા બાદ ભાજપ કાર્યાલયના ઉંબરે માથું નમાવતા ભજનલાલ શર્મા.
શર્માએ પોતે 3 ડિસેમ્બરે ચૂંટણી જીત્યા બાદ 4 ડિસેમ્બરે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર આ તસવીર પોસ્ટ કરી હતી.
કેપ્શન હતું, ‘હું માથું નમાવું છું અને સંસ્થાના કાર્યાલયના