20 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે વર્ષનો પહેલો દિવસ છે, આજથી કેલેન્ડર બદલાયું છે. 2025માં 13 મહત્વની બાબતો પણ બદલાઈ રહી છે. આમાં કેટલીક સુવિધાઓ છે, કેટલાક પ્રતિબંધો છે અને કેટલાક જાણવી જરૂરી છે.
2025ના મહત્વના ફેરફારો જે તમારા જીવન સાથે જોડાયેલા છે…
વીડિયોમાંના તમામ ફેરફારો જોવા માટે સૌથી ઉપરની ઇમેજ પર ક્લિક કરો.