09:48 AM18 મે 2024
- કૉપી લિંક
PMએ કહ્યું- સમગ્ર હરિયાણાને રામ રામ
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જયથી કરી હતી. સમગ્ર હરિયાણાને માતા અંબિકા, માતા મનસા દેવી, અંબાલાની ભૂમિ તરફથી રામ રામ.
હરિયાણા એટલે હિંમત, હરિયાણા એટલે હોંસલો, એટલે જ હરિયાણા મજબૂત છે. મોદી ઘણા વર્ષો હરિયાણાની રોટલી ખાધી છે. હરિયાણાની જેમ મોદીએ પણ દસ વર્ષ સુધી ઉત્સાહથી સરકાર ચલાવી છે.