2 કલાક પેહલા
- કૉપી લિંક
જીવનમાં સુખ અને શાંતિ જોઈતી હોય તો સંતોષની લાગણી હોવી ખૂબ જ જરૂરી છે. જે લોકો સંતુષ્ટ છે તેઓ અભાવોમાં પણ ઉદાસી અનુભવતા નથી. બીજી બાજુ, જે લોકો પોતાની વસ્તુઓથી સંતુષ્ટ નથી અને અન્યની ઈર્ષ્યા અનુભવે છે તેઓ તમામ સુખ-સુવિધાઓ અને લક્ઝુરી હોવા છતાં પણ ખુશ રહી શકતા નથી.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…