32 મિનિટ પેહલા
- કૉપી લિંક
સમય બદલાતો રહે છે, આજે દુઃખના દિવસો છે પણ ભવિષ્યમાં ખુશી ચોક્કસ આવશે. આજનો દિવસ આનંદનો છે, તેથી ભવિષ્યમાં આવનારી સમસ્યાઓ માટે તૈયાર રહેવું જોઈએ. જેઓ સુખ-સુવિધાની વસ્તુનો મોહ છોડી દે છે તેઓ અભાવમાં પણ ખુશ રહે છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…