2 કલાક પેહલા
- કૉપી લિંક
અહંકાર અને ક્રોધ એ બે બુરાઈઓ છે જે કોઈનું જીવન બરબાદ કરી શકે છે. અહંકારી વ્યક્તિ પોતાની જાતને બીજા કરતાં મહાન માને છે. જ્યારે અહંકારીનું કામ તેની ઈચ્છા મુજબ ન થાય તો તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. ક્રોધ અને અહંકારના કારણે કરેલા કામ બગડી જાય છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…