2 કલાક પેહલા
- કૉપી લિંક
જે લોકો અન્ય પર નિર્ભર રહીને કામ કરે છે તેઓને પોતાની ઓળખ મળતી નથી. કોઈનો પડછાયો બનવા કરતાં આપણું પોતાનું કામ કરવું વધુ સારું છે. જ્યારે આપણે અલગ-અલગ કામ કરીએ છીએ ત્યારે આપણને સફળતાની સાથે ઓળખ પણ મળે છે. જો તમે ખરાબ સમયમાંથી મેળવેલા શિક્ષણ અને અનુભવનો ઉપયોગ કરીને આગળ વધો તો મુશ્કેલ લક્ષ્યો પણ પૂરા કરી શકાય છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…