14 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો તમારે કોઈપણ કાર્યમાં પરફેક્ટ બનવું હોય તો પ્રેક્ટિસ કરવામાં પાછીપાની ન કરો. જો તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો તમે મુશ્કેલ કાર્યોમાં પણ નિપુણ બની શકો છો. કોઈ વસ્તુ વિશે અજ્ઞાન હોવું એ ખરાબ બાબત નથી, પરંતુ કંઈક નવું શીખવા માટે તૈયાર ન હોવું એ ખરાબ બાબત છે. સુખી અને સફળ જીવન માટે નવું નવું શીખતા રહેવું અને પ્રેક્ટિસ કરતા રહેવું જરૂરી છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર..