59 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો તમે જીવનમાં સુખ-શાંતિ ઇચ્છો છો, તો તમારી જાતને ક્યારેય બીજા સાથે ન કરો. જ્યારે આપણે આપણી જાતને બીજા સાથે સરખાવીએ છીએ ત્યારે આપણું મન વ્યગ્ર થઈ જાય છે અને આમ કરીને આપણે આપણી જાતનું અપમાન કરીએ છીએ. તમારામાં વિશ્વાસ રાખો અને તમારું કામ કરતા રહો, જીવનમાં શાંતિ રહેશે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો…