1 કલાક પેહલા
- કૉપી લિંક
જો તમારે જીવનમાં સુખ-શાંતિની સાથે-સાથે સફળતા પ્રાપ્ત કરવી હોય તો જ્ઞાન વધારવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ. જ્ઞાન મેળવવા માટે આપણે નમ્ર રહેવું જોઈએ. જેમ પાણી વિના પાક ઊગી શકતો નથી, તેવી જ રીતે નમ્રતા વિના જ્ઞાન પણ મેળવી શકાતું નથી.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો…