2 કલાક પેહલા
- કૉપી લિંક
શનિવારે કોઈપણ નવું કાર્ય હાથમાં કેમ ન લેવું ? તેના કારણો અને સોમવાર મંગળવારે કયા કયા કાર્ય કરી શકાય તેમજ બુધવારે અને શનિવારે નવી દવાની શરૂઆત કેમ ના કરવી એની કેટલીક અગત્યની વાતો આ વીડિયો ના માધ્યમ દ્વારા કરવામાં આવી છે. મિત્રો દરેક વર્ષે કેટલીક ખગોળીય ઘટનાઓ આકાર લેતી હોય છે. આવા સમયે કેટલાક જ્યોતિષીક પ્રયોગો તમારા જીવનમાં એક નવું જોશ અને ઉમંગ ભરી દેતા હોય છે. ત્યારે કયા દિવસે કયું કામ કરવું તેની તલસ્પર્શી માહિતી જાણવા માટે જૂઓ ઉપર આપેલો વીડિયો…