53 મિનિટ પેહલા
- કૉપી લિંક
કામ નાનું હોય કે મોટું, સમસ્યાઓ તો આવતી જ રહે છે. વ્યક્તિએ સમસ્યાઓથી ભાગવું જોઈએ નહીં, પરંતુ હકારાત્મક વિચારસરણી સાથે તેનો સામનો કરવો જોઈએ. જ્યારે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ ત્યારે આપણી ક્ષમતાઓ વધે છે અને આપણે મજબૂત બનીએ છીએ.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…