47 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુખ અને દુ:ખ તો સિક્કાની બે બાજુ જેવા છે આવતા અને જતા જ રહે છે અને જે લોકો દુ:ખના દિવસોમાં પણ ધીરજ ગુમાવતા નથી તેઓ મોટી મુશ્કેલીઓમાંથી બચી જાય છે. જેઓ ધીરજ ગુમાવે છે તેમના માટે જીવન વધુ મુશ્કેલ બને છે. જીવનમાં પરિવર્તનો તો આવતા જ રહે છે, આ ફેરફારોને સકારાત્મકતા સાથે સ્વીકારવા જોઈએ, તો જ વ્યક્તિ તેમના જીવનમાં સુખ અને શાંતિ મેળવી શકે છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…