2 કલાક પેહલા
- કૉપી લિંક
આ જગત ઉપર જન્મ લેતા દરેક જાતકની એક ખેવના,એક સ્વપ્ન એવું હોય છે કે તે પોતે સૌથી શ્રેષ્ઠ સ્વર્ગ સમાન મકાનની અંદર રહી શકે પરંતુ જ્યારે મકાનમાં કેટલીક અણધારી ઉપાધિ શરૂ થાય છે જેવી કે મકાનમાં રહેનારા કુટુંબીજનો સતત માદા રહે,દેવામાં ડૂબી જાય,ખરાબ સ્વપ્ન આવે અને મકાનના કારણે જીવનની પ્રગતિ, ન્નતી રૂંધાય ત્યારે તે મકાન વેચવું એક માથાનો દુખાવો બની જાય છે. આ વીડિયોમાં ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડોક્ટર પંકજ નાગર મકાન વેચવા માટેના સરળ ઉપાય બતાવે છે આ ઉપાયને અનુસરવાથી તમારું મકાન માત્રને માત્ર છથી નવ મહિનાની અંદર અવશ્ય પણે વેચાઈ જશે.