16 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો તમારે જીવનમાં સુખ અને શાંતિ જોઈતી હોય તો આ પાંચ અવગુણ, ઈર્ષ્યા, લોભ, આસક્તિ, ક્રોધ અને અહંકારને જલદીથી ત્યજી દો. જો આમાંથી એક પણ અવગુણ આપણા સ્વભાવમાં હોય તો આપણા સુખ-શાંતિનો અંત આવી જાય છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો…