37 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો તમારે સફળ થવું હોય તો તમારે સતત આગળ વધવાની આદત કેળવવી જોઈએ. ભલે ધીમી ગતિએ પરંતુ આપણે આગળ વધતા રહેવું જોઈએ. જો તમે નિષ્ફળતા પછી નિરાશ થઈ જાવ અને રોકાઈ જાઓ તો તેનો કોઈ ફાયદો થશે નહીં. થોભવા કરતાં ધીરે ધીરે આગળ વધવું વધુ સારું છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…