5 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે (21મી જુલાઈ) ગુરુ પૂજન, ગુરુ પૂર્ણિમાનો મહાન તહેવાર છે. ગુરુ પાસેથી મળેલું જ્ઞાન શિષ્યનું જીવન બદલી શકે છે. ગુરૂના ઉપદેશને જીવનમાં અપનાવવાથી આપણી બધી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે. ગુરુ પૂર્ણિમાના અવસર પર જાણો ગુરુ સાથે જોડાયેલા કેટલાક ખાસ સુવિચારો..