28 મિનિટ પેહલા
- કૉપી લિંક
માર્ચ મહિનો ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ મહિનામાં ઘણી મોટી ઘટનાઓ બની રહી છે. માર્ચ મહિનામાં ચંદ્ર અને સૂર્યગ્રહણ થશે, શનિ પોતાની રાશિ બદલશે, ચૈત્ર નવરાત્રિ આ મહિનાના અંતમાં શરૂ થશે અને નવ સંવત 2082 શરૂ થશે. માર્ચ મહિનાના ધર્મ અને જ્યોતિષ સાથે જોડાયેલી ખાસ વાતો જાણો…



