35 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે (26 ઓગસ્ટ) શ્રીકૃષ્ણની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પૂજાની સાથે સાથે શ્રી કૃષ્ણની કથાઓ અને ગ્રંથો વાંચવાની અને સાંભળવાની પરંપરા છે. શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં એવા સૂત્રો આપ્યા છે, જેને અપનાવવાથી આપણી બધી સમસ્યાઓ દૂર થાય છે. અહીં જાણો શ્રી કૃષ્ણની કેટલીક નીતિઓ, જેને અપનાવવાથી આપણા જીવનમાં સુખ-શાંતિ આવે છે.