2 કલાક પેહલા
- કૉપી લિંક
પોતાના કરતાં બીજાના કામમાં વધુ ધ્યાન આપશો તો નુકસાન થવાની પૂરી સંભાવના રહેશે. સફળતાની સાથે સુખ અને શાંતિ ત્યારે જ મળે છે જ્યારે આપણે સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરીએ. ધ્યાનરાખો કે તમારે અવરોધોના ડરથી તમારું લક્ષ્ય ન બદલવું. જો તમે અવરોધોથી ડર્યા વિના એકાગ્રતા સાથે કામ કરવાનું ચાલુ રાખશો તો તમારું લક્ષ્ય ચોક્કસપણે પ્રાપ્ત થશે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…