5 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક જૂની કહેવત છે કે જેવું કર્મ કરીએ તેવું જ તેવું જ પરિણામ મળે છે, એટલે કે આપણે ખોટા કાર્યો કરીને સારા નસીબની કલ્પના કરી શકતા નથી. જો તમે નસીબના પડખે રહેવા માગતા હો, તો યોગ્ય વસ્તુ, યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરો. ખોટા લોકોથી દૂર રહો અને તમારી વિચારસરણીને સકારાત્મક બનાવો, તો જ તમે જીવનમાં સુખ અને શાંતિ મેળવી શકો છો.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…
અન્ય સમાચારો પણ છે…