43 મિનિટ પેહલા
- કૉપી લિંક
જીવનમાં દરરોજ નવા ફેરફારો થતા રહે છે અને જેઓ આ ફેરફારોને સકારાત્મક વિચાર સાથે અપનાવે છે તેમના જીવનમાં સુખી અને શાંતિ રહે છે. આપણે નવું કામ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણને તે કામ સંબંધિત જ્ઞાન હોય. કોઈ વસ્તુ વિશે અજાણ હોવું ખોટું નથી, પરંતુ કંઈક નવું શીખવા માટે તૈયાર ન હોવું તે ખોટું છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો…