41 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે (15 નવેમ્બર) કાર્તિક પૂર્ણિમા છે, આ તારીખે ગુરુ નાનકની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. ગુરુ નાનકની આવી ઘણી વાતો છે, જેમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્રો છુપાયેલા છે. જો આ સૂત્રોને જીવનમાં અમલમાં મૂકવામાં આવે તો આપણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જાણો ગુરુ નાનકની 3 પ્રેરણાદાયી ઘટનાઓ…