50 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો તમે જીવનમાં સ્વાસ્થ્ય, સફળતા તેમજ સુખ-શાંતિ ઈચ્છતા હોવ તો તમારી વાણી પર નિયંત્રણ રાખો, ઓછું ખાઓ અને એકાંતમાં ભગવાનનું ધ્યાન રાખો. વાણીમાં સંયમ રાખશો તો વાદ-વિવાદ નહીં થાય. ઓછું ખાવાથી, એટલે કે ભૂખ્યા કરતાં ઓછું ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જો તમે એકાંતમાં ભગવાનનું ધ્યાન કરશો તો તમારા મનમાં નકારાત્મક વિચારો આવશે નહીં.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો…