1 કલાક પેહલા
- કૉપી લિંક
આજે (સોમવાર, 25 ડિસેમ્બર) નાતાલ છે. આ તહેવાર ભગવાન ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇસુ ખ્રિસ્તે સર્વના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિચારોને અપનાવવાથી આપણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને જીવનમાં સુખ અને શાંતિ લાવી શકાય છે.
જાણો પ્રભુ ઈસુના કેટલાક ખાસ સુવિચાર..