25 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફક્ત તે જ સંબંધો લાંબા સમય સુધી ટકી શકે છે, જેમાં પ્રેમ, વિશ્વાસ અને પરસ્પર આદર રહે છે. જે સંબંધોમાં પૈસાને મહત્ત્વ આપવામાં આવે છે તે લાંબા સમય સુધી ટકતા નથી. આપણી વાણીમાં અમૃત અને ઝેર બંને હોય છે. ખોટા શબ્દો વાપરીએ તો નજીકના સંબંધો પણ તૂટી જાય.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…