2 કલાક પેહલા
- કૉપી લિંક
સ્વામી વિવેકાનંદજી કહેતા હતા કે આ જગત ઉપર સુખી માણસ એને કહેવાય કે જેને બે સમય ભૂખ લાગે અને એક સમય રાત્રે સારી નિંદ્રા અર્થાત ઊંઘ આવે. અંકશાસ્ત્ર અનુસાર અંક એક(1)થી અંક (9)સુધી કયા જાતકોએ સુતા પહેલા પોતાના શયનખંડની અંદર અંકશાસ્ત્રના આધારે કયો પ્રયોગ કરવો જોઈએ, કયા રંગનો ઉપયોગ કરવો જોઈએ એની સઘન માહિતી વીડિયોમાં આપવામાં આવી છે. સારી નિંદ્રા દિવસ દરમિયાન તંદુરસ્તી,મનની શાંતિ અને સુંદર મજાની પોઝિટિવિટી આપે છે. અહીં આ વીડિયોમાં આપેલો પ્રયોગ તમે પણ કરો અને સુંદર મજાની નિંદ્રાના માલિક બનો અને આવતી કાલને ભાગ્યશાળી બનાવો.