40 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈર્ષ્યા એટલે બીજા પ્રત્યે અદેખાઈની ભાવના.આ દુર્ગુણને કારણે મન હંમેશા વ્યગ્ર રહે છે. બીજાની સુખ-સુવિધા, હોદ્દો, માન-સન્માન, કુટુંબ વગેરે જોઈને ઈર્ષ્યા ન કરવી જોઈએ. આપણે આપણી વસ્તુઓથી સંતુષ્ટ રહેવું જોઈએ, તો જ જીવનમાં સુખ અને શાંતિ આવશે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો…