42 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભવિષ્ય માટે યોજના બનાવો, પણ વર્તમાન પર પણ ધ્યાન આપો. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને વર્તમાનમાં કામ કરીશું તો ભવિષ્યમાં પણ બધું સારું થશે. જે લોકો નેગેટિવ રહે છે તેમને ન તો વર્તમાનમાં અને ન તો ભવિષ્યમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…