5 કલાક પેહલા
- કૉપી લિંક
તમે રામભક્ત છો અને રામ નામથી જ દિવસની શરૂઆત કરવા ઇચ્છો છો તો શ્રીરામ પ્રાતઃસ્મરણ મંત્ર પહેલી સ્તુતિ છે. જેને અગસ્ત્ય મુનિએ લખી છે. તેના દરેક શ્લોકમાં શ્રીરામના સ્વરૂપનું વર્ણન છે.
આ સ્તુતિને સવારે આંખ ખુલતાની સાથે જ બેસીને બોલવાનો નિયમ છે. અગસ્ત્ય સંહિતા પ્રમાણે આ સ્તુતિને વાંચીને દિવસની શરૂઆત કરવાથી દિવસભર ઊર્જાવાન રહેવાય છે. દિવસની શરૂઆત રામમય થાય તો મન બીજે કશે ભટકતું નથી.