6 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો ધ્યેય મોટું હોય તો શરૂઆતમાં નિષ્ફળતાના ચાન્સ વધુ હોય છે, પરંતુ જે લોકો નિષ્ફળતાનો સામનો કરવા તૈયાર હોય છે અને તેમાંથી શીખીને ફરી પ્રયાસ કરે છે, તેમને ચોક્કસ સફળતા મળે છે. લાંબા સમય સુધી નાના પ્રયત્નો કરીને મોટા લક્ષ્યો પ્રાપ્ત થાય છે.