3 કલાક પેહલા
- કૉપી લિંક
સફળતાના માર્ગમાં સૌથી મોટી સમસ્યા હોય તો તે આળસ છે. નાના કાર્યો પણ આળસના કારણે પૂર્ણ થઈ શકતા નથી. જો આપણે કામ નહીં કરીએ, તો આપણા લક્ષ્યો પ્રાપ્ત થશે નહીં. આળસુ બનવાથી નિષ્ફળતા મળે છે અને આપણે બીજાથી ઘણા પાછળ પડી જઈએ છીએ. તેથી સમય બગાડ્યા વિના કામ શરૂ કરવું જોઈએ.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…