- Gujarati News
- Dharm darshan
- Jyotish
- The Combination Of Venus’ Splendor And Jupiter’s Wealth, This Experiment Will Bring Happiness, Wealth And Prosperity, Learn From Global Astroguru
1 કલાક પેહલા
- કૉપી લિંક
24-12-24 એટલે શુક્રનો વૈભવ અને ગુરુના ધનનો સમન્વય. 24=6 શુક્રનો અંક અર્થાત્ વૈભવ વિલાસ,અને વૈકુંઠ સુખ/સમૃદ્ધિનો સમન્વય.12=3 ગુરુનો અંક અર્થાત્ ધન,જ્ઞાન અને ભાગ્ય,વિકાસ અને ઉન્નતિ. તારીખના અંતે પુનઃ 24 અર્થાત્ શુક્રનો પ્રભાવ. અંક શાસ્ત્રની હિબ્રુ સિસ્ટમ અનુસાર જે તારીખના આરંભ અને અંતમાં શુક્રનો અંક હોય અને વચ્ચે ગુરુનો અંક હોય તેવી તારીખ દરમિયાન વીડિયોમાં જણાવેલ પ્રયોગ કરવામાં આવે તો જાતક સુખ,સંપત્તિ અને સમૃદ્ધિનો માલિક બને છે.