36 મિનિટ પેહલા
- કૉપી લિંક
જેનું મન શાંત હોય તે જ લોકો એકાગ્રતાથી કામ કરી શકે છે. અસ્વસ્થ મન સાથે કરેલા કામમાં સફળતા મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે. જો તમારે શાંતિથી જીવવું હોય તો જૂની વાતો ભૂલીને આગળ વધો, ભવિષ્યની ચિંતા ન કરો અને વર્તમાનમાં તમારું કામ ઈમાનદારીથી કરતા રહો.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…