19 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો તમે જીવનમાં સુખ અને શાંતિ ઇચ્છતા હો તો તમારે તમારા દોષોને દૂર કરતા રહેવું જોઈએ. ખામીઓ દૂર કરવા માટે પહેલાં આપણે ભૂલ સ્વીકારવું પડશે. જ્યારે આપણે આપણી ભૂલો સ્વીકારવાનું શરૂ કરીએ છીએ, ત્યારે તેને દૂર કરવાનું સરળ બનશે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…