57 મિનિટ પેહલા
- કૉપી લિંક
મનની શાંતિ વિના આપણે લક્ઝરીનો આનંદ માણી શકતા નથી. જ્યાં સુધી આપણું મન શાંત ન થાય ત્યાં સુધી આપણે મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. જીવનમાં શાંતિ જોઈતી હોય તો બીજા સાથે પ્રેમથી જીવો અને કોઈને નુકસાન ન કરો.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…