2 કલાક પેહલા
- કૉપી લિંક
જ્યારે આપણે ગઈકાલ કરતાં આજે વધુ સારું કામ કરીએ છીએ ત્યારે આપણે મોટી સફળતા મેળવીએ છીએ. તમારી જાતને સુધારવાનો પ્રયાસ કરતા રહો. ગઈકાલથી શીખીને આજે સારું કામ કરો. જો તમે સકારાત્મક વિચારસરણી સાથે સતત પ્રયાસ કરશો તો નિષ્ફળતા પછી પણ નિરાશા નહીં આવે.
અહીં જાણો આવા જ કેટલાક અવતરણો…