3 કલાક પેહલા
- કૉપી લિંક
જો આપણે વારંવાર નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છીએ તો આપણે આપણી કામ કરવાની રીત બદલવાની જરૂર છે. જો આપણે આ જ રીતે આપણું કામ કરતા રહીએ તો આપણને તે જ પરિણામ મળશે. જ્યાં સુધી આપણે આપણા કામને અલગ રીતે જોતા નથી, ત્યાં સુધી આપણે કામ કરવાની રીત શોધી શકતા નથી. જ્યારે પદ્ધતિ બદલાશે તે સમયે જ પરિણામો પણ બદલાશે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…