41 મિનિટ પેહલા
- કૉપી લિંક
જગત ઉપર જન્મ લેતા દરેક જાતકને ભૌતિક સુખ અને દરેક પ્રકારના સુખ મેળવવાની એક ખેવના અને ઈચ્છા હોય છે. કોઈને સારું મકાન, સારું વાહન, તંદુરસ્તી તો કોઈને દુનિયા પરના તમામે તમામ વૈકુંઠ સમાન સુખ મેળવવાની એક જબરજસ્ત લાલસા અને આંતરિક ઈચ્છા હોય છે. કયા જાતકે કયા નક્ષત્રની અંદર કયું કામ કરવું જોઈએ કે જેથી તેને સફળતા આસાનીથી મળી શકે અને પોતાના સામાન્ય જીવનને એક સ્વર્ગીય સ્વરૂપ આપી શકે. આ વીડિયોમાં તમારા દરેકે સુખની ઈચ્છાની પ્રાપ્તિ અને તેની સામે 27 નક્ષત્રોમાંથી કયા નક્ષત્રનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો તેની સુપેરે-તલસ્પર્શી વાત કરવામાં આવી છે.