1 કલાક પેહલા
- કૉપી લિંક
શનિનું મીન રાશિમાં ભ્રમણ કોને લાભ કોને નુકસાન?
તા.૨૯ માર્ચ ૨૦૨૫ ના રોજ શનિ મહારાજ પોતાની કુંભ રાશિમાંથી ગુરુની મીન રાશિમાં ભ્રમણ શરૂ કરશે. શનિનું મીન રાશિમાં જૂન ૨૦૨૭ સુધી ભ્રમણ રહેશે. શનિના આ પ્રલંબ ભ્રમણ દરમિયાન કઈ રાશિના જાતકોને સાડા સાતી પનોતી આવશે અને કઈ રાશિના જાતકોને નાની પનોતી આવશે ઉપરાંત અંગ્રેજી તારીખ અનુસાર કઈ રાશિના જાતકોને સાવધાન રહેવાનું છે તેની કેટલીક અગત્યની વાત આ વીડિયોમાં ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડોક્ટર પંકજ નાગર જણાવે છે. પનોતી એટલે પ્રગતિ_પનોતી એટલે પનોતી થી ગભરાવાની જરૂર નથી બલ્કે અહીં જણાવેલા ઉપાયો કરવાથી પનોતી ની નેગેટિવ અસરોમાંથી મુક્ત થવાશે. drpanckaj@gmail.com