41 મિનિટ પેહલા
- કૉપી લિંક
સૂર્ય- શનિનું યુદ્ધ કોને લાભ? કોને નુકસાન? 12 ફેબ્રુઆરી 2025ના રોજ સૂર્યનો કુંભ રાશિમાં પ્રવેશ થતા સૂર્ય અને શનિની યુતિ સર્જાશે. સૂર્ય અને શનિ બ્રહ્માંડની અંદર એકબીજાના કટ્ટર શત્રુ ગ્રહો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય પિતા છે અને શનિએ પુત્ર છે. સૂર્ય અગ્નિ તત્વનો ગ્રહ છે અને શનિ વાયુ તત્વનો ગ્રહ છે. સૂર્ય પ્રકાશ છે અને શનિ અંધકાર છે. સૂર્ય તંદુરસ્તીનો કારક છે અને શનિ તંદુરસ્તીનો મારક છે.
બંને ગ્રહો એકબીજાથી વિરોધાભાસી લક્ષણો ધરાવે છે. ત્યારે આવો જાણીએ ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડો.પંકજ નાગર આ વિડીયો દ્વારા સૂર્ય શનિની યુતિના સારા નરસા પરિણામોની કેવી વાત કરે છે. ડૉક્ટર પંકજ નાગર આ વીડિયોમાં સૂર્ય શનિની યુતિના પરિણામોને અનુલક્ષીને વ્યક્તિગત અસરો, રાજકીય, ધાર્મિક તેમજ અન્ય અસરો ઉપરાંત અંગ્રેજી તારીખ અનુસાર કયા જાતકોએ સાવધાન રહેવું તેની એક વિશેષ વાત કરે છે. શનિ સૂર્યની યુતિની વિશેષ વાત ઉપરાંત આ યુવતીના નડતરના ઉપાયો આ વીડિયોની અંદર બખૂબી દર્શાવવામાં આવ્યા છે. [email protected]