35 મિનિટ પેહલા
- કૉપી લિંક
3જી ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે જે 11મી ઓક્ટોબર (આસો શુક્લ નવમી) સુધી ચાલશે. આ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. આ નવ દેવીઓ છે – શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી.
ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્મા અનુસાર, જો તમે નવરાત્રિ દરમિયાન તમારી રાશિ પ્રમાણે દેવી દુર્ગાની પૂજા કરો છો, તો કુંડળીમાં ગ્રહ દોષની અસર ઓછી થઈ શકે છે. જાણો નવરાત્રિ દરમિયાન તમામ 12 રાશિના લોકો કેવી રીતે કરી શકે છે દેવીની પૂજા…











