સ્પોર્ટ્સ ડેસ્ક51 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ દુબઈમાં રમાઈ રહી છે. ભાસ્કર એપ પર યુઝર્સને ભારતની જીતની શક્યતાઓ, રચિન રવિન્દ્રની વિકેટ અને વિરાટ કોહલીના સ્કોર સંબંધિત સવાલો પર તેમના મંતવ્યો પૂછવામાં આવ્યા હતા.
61 હજાર 383 યુઝર્સે પોતાનો અભિપ્રાય આપ્યો. 92% લોકોએ કહ્યું કે ભારત આજે ન્યૂઝીલેન્ડને હરાવશે. 80% લોકોએ કહ્યું- કુલદીપ યાદવ ફાઈનલમાં 2-3 વિકેટ લેશે. 74% લોકો માને છે કે હાર્દિક પંડ્યા ફાઇનલમાં ગેમ ચેન્જર બનશે. જ્યારે 54% લોકોએ કહ્યું કે વિરાટ કોહલી પચાસથી વધુનો સ્કોર કરશે.
ભાસ્કર પોલ પરિણામ…






