સ્પોર્ટ્સ ડેસ્ક13 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T-20 વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. ભારતે 2007માં એકમાત્ર T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. 17 વર્ષ બાદ ફરી ચેમ્પિયન બનવાની તક છે.
ભાસ્કર એપ પર ભારતની ફાઈનલમાં જીતવાની તકો, વિરાટ કોહલીની બેટિંગ પોઝિશન અને પ્લેઇંગ-11 સંબંધિત 7 સવાલો પર યુઝર્સના અભિપ્રાય માગવામાં આવ્યા હતા.
ભાસ્કરના યુઝર્સે પોતાનો અભિપ્રાય આપ્યો છે. 75% માને છે કે આ વખતે ભારત વર્લ્ડ ચેમ્પિયન બનશે. 79% યુઝર્સે કહ્યું કે રોહિત ફાઈનલમાં ધોનીની જેમ કેપ્ટનશિપ કરશે. 56% યુઝર્સ ઈચ્છે છે કે વિરાટ નંબર 3 પર બેટિંગ કરે. ભાસ્કર વર્લ્ડ કપ પોલનું પરિણામ…