13 મિનિટ પેહલા
- કૉપી લિંક
એકબાજુ અમદાવાદમાં ગુજરાત અને મુંબઈની મેચ છે અને બીજી બાજુ અંબાલાલે વરસાદની આગાહી કરી છે; જિજ્ઞેશ કવિરાજ સાથે ફોટો પડાવી શું બોલ્યા હાર્દિક પંડ્યા?; RCB માટે લોલીપોપ લઈને મેદાનમાં પહોંચેલા ધોની ફેન્સને લોલીપોપથી મોઢું સંતાડવાનો વારો આવ્યો. વળી માહીના બેટિંગ ઓર્ડર પર શું બોલ્યા દિગ્ગજો? જાણો વીડિયોમાં; રવિન્દ્ર જાડેજા અને રચિન રવિન્દ્રના નામનું કન્ફ્યૂઝન કેવી રીતે દુર થયું? જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’